વ્હાઇટ હાઉસે મધ્ય પૂર્વમાં ફસાયેલા અમેરિકનોને મદદ કરવા માટે પોર્ટલ શરૂ કર્યું



ઇરાન પર ઇઝરાયેલ સાથે મળીને હવાઇ હુમલા ચાલુ કર્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સ્વીકાર્યું હતું કે સરકારે મધ્ય પૂર્વમાં ફસાયેલા અમેરિકનોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોઇ યોજના ઘડી નથી કે કારણ કે તે બધું ખૂબ જ ઝડપથી બન્યું હતું. ટ્રમ્પની આ કબુલાતના થોડા સમયમાં થોડા સમય પછી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે મધ્ય પૂર્વમાં રહેતા અમેરિકનોને ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે એક ઓનલાઈન પોર્ટલની જાહેરાત કરી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *